Monday, March 22, 2010

Shrimad Bhaagwat Notes

Often times when I read Bhaagwat katha, I feel like revisiting some of the stories because they are so interesting. This one is the same.

Also, there are so many relationships that come up and since there are so many, just thought of keeping some notes for myself.

Relations:

Born from Lord Brahma's halfbody was Swaayambhoov Manu.

Shatroopa and Swaayambhoov Manu had two sons - Priyavrat and Uttaanpaad.

King Uttaanpaad had two queens - Suruchi and Suniti. Suniti had a son named Dhruv. Suruchi was the king's favorite and had a son named Uttam.


પવિત્ર કીર્તિવાળા અને શ્રીહરિના અંશરૂપ બ્રહ્માના અર્ધશરીરથી જન્મેલા સ્વાયમ્ભૂવ મનુ. મનુએ શતરૂપા ન સ્વામી અને તેમને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે બે પુત્રો હતા. રાજા ઉત્તાનપાદને બે રાણીઓ હતી - સુરુચિ અને સુનીતિ. સુનીતિનો પુત્ર ધ્રુવ હતો. સુરુચિ રાજાની માનીતિ રાણી હતી અને તેનો પુત્ર ઉત્તમ હતો.

~~~~~*~~~~~


Excerpt from this same chapter:

નારદ બોલ્યા: મનુષ્યને દૈવયોગે સુખદુઃખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખ થતા પુણ્યનો ક્ષય થાય છે અને દુઃખ આવતાં પાપ નાશ પામે છે. એમ માની સુખમાં કે દુઃખમાં પણ આત્મા ને સંતુષ્ટ રાખનારો અજ્ઞાનરૂપ અંધકારનો પાર (મોક્ષ) મેળવે છે. પોતાના કરતા અધિક ગુણવાનને જોઈ મનુષ્યે આનંદ પામવો (અદેખાઈ ન કરવી), પોતાના કરતાં ઓછા ગુણવાનને જોઈ તેના પર દયા લાવવી (તિરસ્કાર ન કરવો) અને પોતાની સમાનને જોઈ તેની જ સાથે મિત્રતા કરવી (સ્પર્ધા ન કરવી). આમ કરનારો સંતાપથી દુઃખી થતો નથી.


શ્રીમદ્દ ભાગવત - ચતુર્થ સ્કંધ - અધ્યાય ૮ મો - "ધ્રુવ ચરિત્ર - સાવકી માતાનાં કઠોર વચનો થી ધ્રુવનું વનગમન, તપશ્ચર્યા અને ભગવાનની પ્રસન્નતા"

Translation:
Naarad said: When a humanbeing experiences happiness or sadness, they should consider happiness as usage of their good-deeds (punya) and hardships as the result of their bad-deeds (paap). The one who remains satisfied and indifferent towards both of these is the one who truly achieves liberation. When one sees someone with higher accomplishments (virtuous) than themselves, be happy for them (don't be jealous), on seeing someone with lesser number of accomplishments than themselves, be generous towards them (don't show dislike or hatred) and on seeing someone with similar accomplishments befriend them (don't compete with them). If one does this, they are not pained with anguish.

Source: Shrimad Bhaagwat, Section 4, Chapter 8 - Dhruva Charitra.

2 comments:

chinmai said...

very true.. but times over it becomes difficult to follow..

Kanan said...

Chinmai, can't agree more. I simply love some of these thoughts in there. Makes me want to follow them... some day... hopefully. :)